• Home
  • Dvb
  • Dbv
  • 7 Woman caught by Vadodara Police for liquor smuggling

સ્મગલિંગ / વડોદરાઃ શરીર પર દારૂની બોટલો ચીપકાવી હેરાફેરી કરતી 7 મહિલાઓ ઝડપાઈ

7 Woman caught by Vadodara Police for liquor smuggling

Divyabhaskar.com

Mar 28, 2019, 06:51 PM IST
વીડિયો ડેસ્કઃ દારૂની હેરાફેરી માટે લોકો અવનવા આઈડિયા અપનાવતાં હોય છે. તો દારૂની સ્મગલિંગમાં મહિલાઓનો પણ ઉપયોગ થતો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દારૂની હેરાફેરી કરતી સાત મહિલાઓને ઝડપી પાડી હતી. આ મહિલાઓએ શરીર પર સેલોટેપ વડે દારૂની બોટલો ચીપકાવી હેરાફેરી કરતી હતી. પોલીસે સાત મહિલાઓ પાસેથી દારૂની 332 બોટલો ઝડપી પાડી હતી. અને મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
X
7 Woman caught by Vadodara Police for liquor smuggling

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી