• Home
  • Dvb
  • Dbv
  • ધારીના આંબરડી નજીક 12 સિંહો રોડ પર આવી ચઢ્યા

વીડિયો વાઇરલ / ધારીના આંબરડી નજીક 12 સિંહો રોડ પર આવી ચઢ્યા

ધારીના આંબરડી નજીક 12 સિંહો રોડ પર આવી ચઢ્યા

એક સાથે 12 સિહં રોડ પર આવી ચઢ્યા, વીડિયો વાઈરલ

divyabhaskar.com

Mar 15, 2019, 02:04 PM IST
અમરેલી: ધારીના આંબરડી નજીક આજે વહેલી સવારે 12 સિંહોનું ટોળુ રોડ પર આવી ચડ્યું હતું. 12 સિંહોમાં મોટાભાગે સિંહબાળો અને સિંહણો જોવા મળી હતી. જંગલમાં જતી વેળાએ કોઇ રાહદારીએ આ સિંહોનું ટોળુ જોતા જ પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયોમાં વાઇરલ કર્યો હતો. 12 સિંહોએ દેખા દેતા સિંહોની સંખ્યામાં વધારો થયાની ચર્ચાથી સિંહપ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
X
ધારીના આંબરડી નજીક 12 સિંહો રોડ પર આવી ચઢ્યા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી