Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-981

દીકરી ઝીવાએ ભોજપુરીમાં પૂછ્યું, ‘એ મહેન્દ્રસિંહ ધોની કઈસન બા?’, સુતા સુતા માહીએ આપેલો જવાબ સોશિયલ મીડિયામાં વાઈરલ

  • પ્રકાશન તારીખ26 Nov 2018
  •  
p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; font: 22.0px 'Gujarati Sangam MN'} span.s1 {font: 22.0px Helvetica}

ભારતીય ક્રિકેટનાં પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીનો તેની પુત્રી સાથેનો નવો વીડિયો વાઈરલ થયો છે, જે જોઈને તમે પણ બોલી ઊઠશો કે, ક્યુટનેસ ઓવરલોડેડ..! આ વીડિયોમાં ધોનીને પુત્રી ઝીવાએ ભોજપુરીમાં પૂછ્યું - મહેન્દ્રસિંહ ધોની કઈસન બા?, ધોનીએ જવાબમાં કહ્યું - ઠીકે બા પછી તમિલમાં પણ ઝીવાએ આ જ પ્રશ્ન પૂછ્યો હતો. ધોનીએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે જેને અત્યારસુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP