• Home
  • Dvb
  • Dbv
  • શાહરૂખના જન્મદિવસે જ રિલીઝ થયું 'ઝીરો'નું ટ્રેલર, મિનિટોમાં સોશિયલ મીડિયા પર છવાયું,zero trailer shah rukh khan anushka sharma katrina kaif trending on youtube

શાહરૂખના જન્મદિવસે જ રિલીઝ થયું 'ઝીરો'નું ટ્રેલર, મિનિટોમાં સોશિયલ મીડિયા પર છવાયું

શાહરૂખના જન્મદિવસે જ રિલીઝ થયું 'ઝીરો'નું ટ્રેલર, મિનિટોમાં સોશિયલ મીડિયા પર છવાયું,zero-trailer-shah-rukh-khan-anushka-sharma-katrina-kaif-trending-on-youtube

બૉલિવૂડ કિંગ શાહરૂખ ખાનના 53માં જન્મદિવસ પર તેની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ઝીરોનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે.

divyabhaskar.com

Nov 02, 2018, 06:42 PM IST

બૉલિવૂડ કિંગ શાહરૂખ ખાનના 53માં જન્મદિવસ પર તેની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ઝીરોનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. જેમાં શાહરૂખ એક ઠિંગણા વ્યક્તિનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છે. શાહરૂખની લાઇફમાં એવી બે છોકરીઓ આવે છે જેનામાં તેને પ્રેમ અને ગ્લેમર બંને જોવા મળે છે. જોકે ટ્રેલરમાં ઘણી જગ્યાએ એવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન છે, જે કહાનીના રૂપ બદલે છે, અનુષ્કા શર્મા દિવ્યાંગની ભૂમિકામાં છે. અને કેટરિના ગ્લેમર હિરોઇનનો રોલ અદા કરે છે.

કોમોલિકાના કરોડો ફેન, પરંતુ હિના ખાનને પસંદ છે જૂની કોમોલિકાની આ અદા

X
શાહરૂખના જન્મદિવસે જ રિલીઝ થયું 'ઝીરો'નું ટ્રેલર, મિનિટોમાં સોશિયલ મીડિયા પર છવાયું,zero-trailer-shah-rukh-khan-anushka-sharma-katrina-kaif-trending-on-youtube

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી