Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-91

અમરેલીના આ ખેડૂએ ગુજરાતના ખેડૂતોને શીખડાવી ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી કરવાની રીત

  • પ્રકાશન તારીખ06 Sep 2018
  •  

ઝીરો બજેટની આધ્યાત્મિક ખેતી કરી મબલખ પાક કેવી રીતે મેળવી શકાય તે અમરેલીના લુહારિયા ગામના ખેડૂત વસંતભાઈ ભંડેરીએ શીખવ્યો. વસંતભાઈએ ઝીરો બજેટ ખેતી કરી કપાસનો મબલખ પાક મેળવ્યો છે. તેમણે 2 મહિનાના કપાસમાં પહેલો છંટકાવ બિયરીયા પાવડર અને ગૌમુત્રનો જ્યારે બીજો છંટકાવ જીવામૃતનો અને ત્રીજો દેશી દવાનો કર્યો.આ દેશી દવા કેવી રીતે બનાવી શકાય તે વીડિયોમાં જુઓ.

કપાસમાં દવા છાંટવાની અનોખી ટેકનિક, એક સાથે અડધું ખેતર લેવાતું જાય

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP