Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2481

લગ્નમાં વિદેશી ઓપેરા ડાન્સર સાથે વરરાજાના મિત્રોએ કરી જમાવટ,  કૂદી-કૂદીને અને ફુદરડી ફરીને કર્યો કોમેડી ડાન્સ

  • પ્રકાશન તારીખ23 Feb 2019
  •  
મેરેજ પાર્ટીમાં ઓપેરા ડાન્સર સાથે અજીબોગરીબ ડાન્સ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. યુવકો કુદી-કુદીને અને ફુદરડી ફરીને ડાન્સર સાથે તાલ મિલાવતા હતા. વરરાજાના મિત્ર એક પછી એક ડાન્સરને ખુશ કરવા જાણે સ્પર્ધામાં ઉતર્યા હતા. ફાસ્ટ મ્યુઝિક અને લોકોની તાળીઓ સાથે ફની છતાં અદભૂત ડાન્સ જોવા મળ્યો હતો. વીડિયો આર્જેન્ટિનાનો હોવાનું મનાઈ રહ્યું છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP