• Home
  • Dvb
  • Dbv
  • youngster suicide by hanging on ceiling fan, video viral on instagram, whats app status

ઝાબુઆ / ઈંસ્ટાગ્રામ પર LIVE વીડિયો મૂકી યુવકે કરી આત્મહત્યા, મિત્રો માટે લખ્યું, 'સવારે કાંધ આપવા આવી જજો'

youngster suicide by hanging on ceiling fan, video viral on instagram, whats app status

divyabhaskar.com

Jan 20, 2019, 05:20 PM IST
ઝાબુઆમાં LIVE વીડિયો મૂકી એક યુવાને આત્મહત્યા કરી લીધી હતી. પ્રેમમાં દગો મેળવનાર યુવકે વીડિયો બનાવી ગળેફાંસો ખાધો હતો. યુવાને વીડિયો અપલોડ કરી લખ્યું.. 'એક વાર તૂટી ગયું, પણ હવે નહીં તૂટે'. યુવકે પહેલાં બ્લેડ મારીને પણ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો અને પછી 7 વાર વ્હોટ્સ એપ સ્ટેટસ બદલી મિત્રોને જાણ કરીને ફાંસો ખાઈ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતક અક્ષિત માતા-પિતાનાં મોત બાદ નાની સોષમા જ્યોર્જ સાથે રહેતો હતો

X
youngster suicide by hanging on ceiling fan, video viral on instagram, whats app status

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી