• Home
  • Dvb
  • Dbv
  • young lady cloth stuck in rikshaw, girl fall from the rikshaw

વાઈરલ વીડિયો / રિક્ષામાંથી ઊતરતી વખતે યુવતીનાં કપડાં ફસાયાં, ધ્યાન આપ્યા વગર જ ડ્રાઈવરે રિક્ષા દોડાવી મૂકી, દ્રશ્ય જોઈને લોકોએ કરી બૂમાબૂમ

young lady cloth stuck in rikshaw, girl fall from the rikshaw

divyabhaskar.com

Mar 22, 2019, 04:56 PM IST
બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. રિક્ષામાંથી ઊતરતી વખતે યુવતીનાં કપડાં રિક્ષામાં જ ફસાયાં હતા. પરંતુ આ વિશે ધ્યાન આપ્યા વગર જ ડ્રાઈવરે રિક્ષા દોડાવી મૂકી હતી.પીડિતા અને લોકો બૂમો પાડતાં રહ્યાં, પરંતુ રિક્ષા રોકાઈ ન હતી. થોડે દૂર જઈને રિક્ષામાંથી યુવતી પડી ગઈ હતી. લોકોએ તેને ઊભી કરી, પાણી પીવડાવી, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. 'પોતાની અને બીજાની સુરક્ષાની કાળજી રાખો' - થોડાં સમય પહેલાંનો વીડિયો આ મેસેજ સાથે વાઈરલ થયો છે.
X
young lady cloth stuck in rikshaw, girl fall from the rikshaw

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી