Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3267

દુનિયાના સૌથી વિશાળ વિમાને ભર્યું અઢી કલાકનું સફળ ઉડાણ, 6 બોઈંગ 747 એન્જીનસજ્જ આ વિમાનને અંતરિક્ષમાં રૉકેટ લઈ જવા માટે ડિઝાઈન કરાયું

  • પ્રકાશન તારીખ15 Apr 2019
  •  

દુનિયાના સૌથી મોટા વિમાને કેલિફોર્નિયામાં પરિક્ષણ માટે પહેલી વખત ઉડાણ ભર્યું. આ સાથે જ તે અંતરિક્ષમાં રૉકેટ લઈ જવા માટેનું પહેલું વિશાળ વિમાન બની ગયું. આ વિમાનમાં છ બોઇંગ 747 એન્જીન છે. મોજાવે રેગિસ્તાન પર અઢી કલાકનું આ ઉડાણ 189 માઇલ પ્રતિ કલાકની ઝડપ પર હતું જે પહેલી જ વખત 15 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડ્યું હતુ. જો આ વિમાનની ખાસિયતની વાત કરવામાં આવે તો તેની એક પાંખનો ફેલાવો એક ફૂટબોલ મેદાન કરતા પણ વધુ છે. 6 બોઈંગ એન્જીન સજ્જ બે એરક્રાફ્ટની બૉડી પરસ્પર જોડાયેલી છે. તેના સ્મૂધ લેન્ડિંગ માટે 28 પૈડા લગાવેલા છે.

શું પોલીસને સવાલ પૂછવો એ ગૂનો છે? કારચાલકે ચલણ કાપવાનું કારણ પૂછયું તો પોલીસે કરી હાથાપાઈ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP