Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1778

આવતી-જતી મહિલાઓને ગંદા ઈશારા કરતો હતો શખ્સ, અચાનક મહિલાઓ વિફરી અને દુકાનમાં ઘુસીને રોમિયોનાં કર્યા આવા હાલ

  • પ્રકાશન તારીખ12 Jan 2019
  •  
મુંબઈથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં મુંબઈનાં ડોમ્બિવલીમાં છેડતી કરનાર શખ્સની શિવસેનાની મહિલા કાર્યકર્તાઓએ ધોલાઈ કરી નાંખી હતી. આ શખ્સ કામ પર આવતી-જતી મહિલાઓને ગંદા ઈશારા કરતો હતો.શિવસેના પાસે ઘણા દિવસોથી તેની ફરિયાદો આવતી હતી આથી એક દિવસ મહિલા કાર્યકર્તાઓએ દુકાનમાં ઘુસીને શખ્સની પિટાઈ કરી દીધી હતી.શિવસૈનિકોએ માર માર્યા બાદ શખ્સને પોલીસને હવાલે કરી દીધો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP