• Home
  • Dvb
  • Dbv
  • woman's live delivery on dadar platform captured in cctv camera

મુંબઈ / રેલ્વે સ્ટેશન પર જ મહિલાને ઉપડી પ્રસુતિની પીડા, મહિલા પોલીસે ચાદરની આડશ કરી બનાવ્યો મિની ઓપરેશન રૂમ, આવી હાલતમાં થયેલી ડિલીવરીનાં દ્રશ્યો જોઈને લોકોએ કરી વાહવાહી

woman's live delivery on dadar platform captured in cctv camera

divyabhaskar.com

Dec 26, 2018, 06:13 PM IST
મહારાષ્ટ્રનાં મુંબઈમાં દાદર રેલ્વે સ્ટેશન પર એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ગીતા પોતાના પતિ સાથે પુના જવા માટે ટ્રેનની રાહ જોઈ રહી હતી ત્યારે જ અચાનક તેને પ્રસવની પીડા ઉપડી હતી. GRP જવાનોએ સમયસૂચક્તા વાપરી તરત જ ડોક્ટરને ફોન કરી પ્લેટફોર્મ પર બોલાવી લીધા હતા. મહિલાની ડિલીવરી પ્લેટફોર્મ પર જ કરાવાઈ હતી, ત્યાર બાદ નવજાત અને માતાને રેલ્વે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
X
woman's live delivery on dadar platform captured in cctv camera

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી