Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2088

ટ્રેનમાં ટૉયલેટ ગયેલી મહિલાનો પગ કમોડમાં ફસાયો, ચીસાચીસ કરીને રડવા લાગી મહિલા, રેસ્ક્યુનો વીડિયો થયો વાયરલ

  • પ્રકાશન તારીખ31 Jan 2019
  •  

ચેન્નઈની ચારમિનાર એક્સપ્રેસ ટ્રેનમાં એક શૉકિંગ ઘટના બની જેના કારણે ટ્રેન 35 મિનિટ મોડી પડી, ટ્રેનમાં એક મહિલા ટોયલેટમાં ગઈ હતી. જ્યાં કમોડમાં તેનો પગ ફસાઈ ગયો, અને એવો ફસાઈ ગયો કે તે ચીસાચીસ કરવા લાગી અને ટોયલેટમાં રડવા લાગી, રેલ યાત્રિકોએ તેની મદદ કરી પણ પગ નીકળવાનું નામ નહોતો લેતો. જેથી રેલવે પોલીસને બોલાવાઈ. રેલ પોલીસ કર્મચારીઓએ કટરની મદદથી કમોડ કટ કર્યુ, અને મહિલાનો પગ બચાવી લીધો. આ રેસ્ક્યુનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પંજાબના ઈતિહાસમાં પહેલીવાર ખેતરોમાં બરફના થર જામ્યા, સફેદ ચાદર પર જાણે લીલુ ઘાસ ઉગ્યું હોય

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP