Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1046

વાળમાં ડાઈ કરતી વખતે થઈ ગઈ એક ભૂલ, અને યુવતીનું માથુ સોજીને બલ્બ જેવુ થઈ ગયુ

  • પ્રકાશન તારીખ29 Nov 2018
  •  

ફ્રાંસમાં એક યુવતીએ પોતાના વાળ પર હેરડાઈ લગાવવી ભારે પડી ગઈ. ડાઈ લગાવતાની સાથે જ તેને માથામાં ભયંકર ખંજવાળ થવા લાગી અને માથુ સોજી ગયુ, તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે માથુ ફૂલીને બલ્બ જેવુ થઈ ગયુ તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. ખાસ વાત એ હતી કે ડાઈ લગાવતા પહેલાં તેણે એલર્જી ટેસ્ટ કરીને જોયો હતો. તે સમયે કરેલી એક ભૂલ તેને ભારે પડી ગઈ.

Video Viral: ખૂંખાર આતંકવાદી સૈન્યના હાથમાં આવે તે પહેલાં કાશ્મીરી લોકોએ તેને આ રીતે ભગાડી દીધો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP