ચોરી / માતા અને ફોઈની આંખ સામે અજાણી મહિલાએ હોસ્પિટલમાંથી કરી માત્ર એક દિવસની બાળકીની ચોરી

woman steal a girlchild from rohtak pgi

divyabhaskar.com

Mar 01, 2019, 05:27 PM IST
હરિયાણાના રોહતકથી એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં PGIના વોર્ડ-2માં બાળકીની ચોરી થઈ હતી. બાળકીની માતા અને ફોઈની આંખ સામે આ ઘટના બની હતી. પરંતુ બન્નેની જાણ બહાર મહિલા એક દિવસની બાળકીને ઉઠાવીને લઈ ગઈ હતી. બાળકીને લઈને ભાગી રહેલી મહિલા ચોર CCTVમાં કેપ્ચર થઈ ગઈ હતી. પોલીસ બાળકી ચોરનાર મહિલાની શોધખોળ કરી રહી છે.
X
woman steal a girlchild from rohtak pgi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી