Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3233

હૉલિવૂડ સીન જેવા દૃશ્યો, અકસ્માતમાં ચમત્કારિક રીતે થયો મહિલાનો બચાવ

  • પ્રકાશન તારીખ11 Apr 2019
  •  

ચીનના શાંઘાઈમાં થયેલ આ અકસ્માત કોઈ હોલિવૂડ સીનથી કમ નહોતો. એક લેડી ફૂટપાથ પર ઉભી હતી અને અચાનક એક અનિયંત્રિત ટ્રોલા આવ્યું. અને ફૂટપાથ પર ચડી ગયું. પરંતુ આ સમયે મહિલાનો જે રીતે જીવ બચ્યો તે ચમત્કારીક હતો. મહિલાને આંચ પણ આવતી નથી અને તે ત્યાંથી નીકળી જાય છે.

50 મીટર ઉંચાઈએ હાઇ ટ્રાન્સમીટર ટાવર પર ચીની મજૂરોએ કરી ઊંઘ, સાથી વર્કરે ઉતાર્યો વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP