• Home
  • Dvb
  • Dbv
  • woman put on mahendi on her baby bump and made time lapse video

સુંદરતા / પ્રેગ્નેન્સીની સુંદરતા બતાવવાનો નવતર પ્રયાસ,મહિલાએ બેબી બમ્પ પર મુકાવડાવી 'મહેંદી, લોકોએ આ કાર્યનાં બે મોઢે કર્યાં વખાણ

woman put on mahendi on her baby bump and made time-lapse video

divyabhaskar.com

Mar 16, 2019, 05:20 PM IST
મહિલાની અદભૂત ક્રિએટીવિટીનો વીડિયો વાઈરલ થયો છે. મહિલાએ બેબી બમ્પ પર મહેંદી મુકાવડાવી હતી. મહીલાઓની પ્રેગ્નેન્સીની સુંદરતા બતાવવાના નવતર પ્રયાસ તરીકે ટાઈમલેપ્સ વીડિયો બનાવી શેર કર્યો હતો.વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જોકે વીડિયોનાં સ્થળ-સમય અંગે કોઈ પુષ્ટિ કરાઈ નથી.
X
woman put on mahendi on her baby bump and made time-lapse video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી