દોસ્ત, દારૂ અને ઘરવાળી / થાઈલેન્ડના બેવડા પતિનો વીડિયો વાઈરલ, લથડિયાં ખાતા ઘરવાળાને બાળકની જેમ ખભે ઊંચકીને બેડરૂમ સુધી લઈ ગઈ પત્ની

woman Piggy backs her husband to bed in thailand

Divyabhaskar

Jan 07, 2019, 03:26 PM IST

વીડિયો ડેસ્ક: જો કોઈ પત્ની દારૂ પીને લથડિયાં ખાતા ખાતા ઘરે આવેલા પતિને પોતાના ખભાનો ટેકો આપીને ઘરમાં લઈ જાય ત્યારે એક સુખદ આંચકો તો જરૂર લાગે જ. થાઈલેન્ડમાં એક મિકેનિક પોતાના ઘરે દારૂની હાલતમાં પહોંચે છે જેની હાલત એટલી કફોડી હતી કે તેને સવારે ઘરે મૂકવા માટે પણ તેનો દોસ્ત આવ્યો હતો. જેના સીસીટીવી વાઈરલ થઈ રહ્યા છે. વિનાન લમનરાઈ નામની આ વ્યક્તિ એટલી નસીબદાર હતી કે તેને નાથાકિતા નામની પત્ની મળી જે તેને આવી હાલતમાં પણ ઘરમાં ઘૂસવા દે છે અને એ પણ ખભે ટિંગાટોળી કરીને શાંતિથી અંદર પણ લઇ જાય છે. આ વીડિયો જોઈને અનેક યુઝર્સે તેના નસીબના જ વખાણ કર્યા હતા કે જેને આવો દિલદાર દોસ્ત મળ્યો અને પત્ની પણ

આ ઈમોશનલ વીડિયો પણ તમને ચોક્કસ ગમશે જેને જોઈને લોકોએ કહ્યું, 'ગાયે ગોદ લઈ લીધાં કૂતરીનાં બચ્ચાં'​

અજીબ અકસ્માત: સાઇકલની ટક્કરથી કારનું બોનેટ તૂટ્યું, લોકોએ કાર કંપનીની મજાક ઉડાવી

X
woman Piggy backs her husband to bed in thailand

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી