• Home
  • Dvb
  • Dbv
  • Woman fell from vikaspuri flyover in an accident at delhi

શોકિંગ CCTV / ફ્લાયઓવર પર કાર અને બાઈક વચ્ચે થઈ જોરદાર ટક્કર, બાઈક પર પાછળ બેઠેલી યુવતી ઊછળીને પુલ પરથી નીચે પડી

Woman fell from vikaspuri flyover in an accident at delhi

divyabhaskar.com

Feb 20, 2019, 04:00 PM IST

દિલ્હીના વિકાસપુરીની ઘટના CCTVમાં કેદ થઈ ઘઈ હતી. જેમાં ફ્લાયઓવર પર કારે બાઈકને ટક્કર મારી હતી. જોરદાર ટક્કરથી બાઈક પર પાછળ બેઠેલી યુવતી ઉછળીને પુલની નીચે પડી હતી. પુલ પરથી નીચે પડવાથી યુવતીનાં હાથનું હાડકું ભાંગી ગયું હતું. જોકે કુદરતી રીતે તેનો જીવ બચી ગયો હતો. નજરે જોનાર લોકોએ યુવતીને ઉછાવીને હોસ્પિટલ પહોંચાડી હતી. જોકે બાઈકચાલકનો આબાદ બચાવ થયો હતો.
X
Woman fell from vikaspuri flyover in an accident at delhi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી