Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2123

બાઈક પર બેસીને જઈ રહેલી મહિલા આ કારણથી અચાનક રોડ પર પટકાઈ, હોસ્પિટલમાં દાખલ

  • પ્રકાશન તારીખ02 Feb 2019
  •  
કેરળથી એક શોકિંગ સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે જેમાં બાઈક પર બેસીને જઈ રહેલી મહિલાનો ડ્રેસ અચાનક બાઈકના પાછળનાં ટાયરમાં આવી જતાં મહિલા ચાલુ બાઈકે રોડ પર પટકાઈ હતી. બાઈક ચાલક પણ બેલેન્સ ન રહેતાં પડ્યો હતો. આસપાસના લોકો તાત્કાલિક મદદ કરવા દોડી ગયા હતા. જ્યાંથી મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. ઉલ્લેખનીય છે કે, બાઈક પર જતી મહિલાઓએ તેમની સાડી કે દુપટ્ટો પાછલાં ટાયરમાં આવી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ..નહીંતર આવો અકસ્માત સર્જાઈ શકે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP