Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2492

કાર ચલાવતાં આવડતી ન હોવા છતાં યુવતીએ શોરૂમમાં સ્ટાર્ટ કરી કાર, એક્સિલરેટર પર પગ મૂકતાં જ થયું એવું કે લોકો શોક્ડ થઈ ગયા

  • પ્રકાશન તારીખ23 Feb 2019
  •  

હિમાચલપ્રદેશથી એક કાર શોરૂમના શોકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક યુવતી તેના પેરેન્ટસ સાથે કાર ખરીદવા આવી હતી. સેલ્સમેન કારનાં ફિચર્સ બતાવતા જ હતો ત્યાં તે યુવતી કારમાં બેસી ગઈ અને કાર સ્ટાર્ટ પણ કરી દીધી. અચાનક યુવતીનો પગ એક્સિલરેટર પર પડતાં કાર દોડવા લાગી હતી અને આગળ રહેલ કાચની દીવાલ તોડીને શોરૂમના પાર્કિંગમાં ઉભેલી કારને ટક્કર મારીને જ ઊભી રહી ગઈ હતી. શોરૂમ માલિકના જણાવ્યાં પ્રમાણે યુવતીએ ગાડીઓ અને શોરૂમને થયેલ નુકસાનની ભરપાઈ કરવી પડશે. સદભાગ્યે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP