• Home
  • Dvb
  • Dbv
  • woman beat a man on road due to accident in Saharanpur, Uttar pradesh

સહારનપુર,ઉત્તરપ્રદેશ / યુવતીનું એક્ટિવા અથડાયું રોડ પર બેઠેલા પાથરણાવાળા સાથે, વાત વણસતાં જ ભરબજારે યુવક પર તૂટી પડી યુવતી, વાળ ખેંચીને મારી લાતો 

woman beat a man on road due to accident in Saharanpur, Uttar pradesh

divyabhaskar.com

Dec 25, 2018, 06:46 PM IST
યુપીનાં સહારનપુરમાંથી એક યુવતીનો યુવકને ફટકારતો વીડિયો સામે આવ્યો છે. શહેરનાં વ્યસ્ત વિસ્તારમાંથી એક્ટિવા પર પસાર થતી યુવતી એક લારી સાથે ટકરાઈ, જેમાં એક્ટિવા પર બેઠેલાં વૃદ્ધ પડી ગયા હતા. આ વાત પર યુવતીને લારીવાળા સાથે બોલાચાલી થઈ ગઈ. જે બાદ યુવતીએ લારીવાળાને સરેઆમ ફટકાર્યો હતો. લોકોએ આ ઘટનાનો વીડિયો ઉતારી વાઈરલ કરી દીધો હતો.
X
woman beat a man on road due to accident in Saharanpur, Uttar pradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી