Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1369

ગર્લફ્રેન્ડે તેના 21મા બર્થડેની પાર્ટીમાં ખાસ મહેમાન તરીકે બોલાવ્યો બોયફ્રેન્ડને, બાદમાં બધાની વચ્ચે જાહેરમાં એવી પોલ ખોલી કે બાપડો બિસ્તરા પોટલા લઈને થયો રવાના

  • પ્રકાશન તારીખ19 Dec 2018
  •  

ટિઆના નામની એક અમેરિકન યુવતીના તેના બોયફ્રેન્ડ સાથેનું બર્થડે સેલિબ્રેશન અને બાદમાં તેણે તેના બેવફા બોયફ્રેન્ડને ભણાવેલા પાઠનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. 21મા વર્ષમાં પ્રવેશનાર આ યુવતીએ તેની અન્ય ફ્રેન્ડ્સ સાથે તેના જન્મદિવસનું ધમાકેદાર સેલિબ્રેશન કર્યું હતું. આ પ્રસંગે તેનો બોયફ્રેન્ડ પણ ત્યાં હાજર જ હતો. ટિઆના જાણી ગઈ હતી કે તેના આ બોયફ્રેન્ડને અન્ય યુવતીઓ સાથે પણ રિલેશન છે જેથી તેણે પ્લાન કર્યો હતો પોતાના જન્મદિવસે જ તેને જીવનમાંથી બહાર કાઢવો. ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડ સાથે ટકિલાનો એક શોટ મારીને બાદમાં ધડાકો કર્યો હતો કે તે હવે તેના બિસ્તરા પોટલા ઉપાડીને ઘરભેગો થઈ જાય, તેના આ પગલાથી તેના ફ્રેન્ડ્સ પણ ખુશ થઈને તેને વધાવી લે છે. ટિઆના મતે આવું કરવાનું કારણ એક જ હતું કે આવી બેવફા વ્યક્તિ આવા જ ધક્કાને લાયક હોય છે.

શોકિંગ વીડિયો: કબરમાં દફનાવેલા મૃત બાળકે અંદરથી પાડી બૂમો લોકોએ બહાર કાઢતાં થયું આવું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP