Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3420

લોકસંપર્ક દરમ્યાન મહિલાએ મોદી માટે આપત્તિજનક શબ્દો કહેતાં પ્રિયંકા બોલ્યાં, ‘એવું ન કહો , તેઓ (મોદી) દેશના પ્રધાનમંત્રી છે’

  • પ્રકાશન તારીખ03 May 2019
  •  

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા હતા. લોકસંપર્ક દરમ્યાન પ્રિયંકાએ કહ્યું , ‘PM જાપાન જઈને ઢોલ વગાડે છે, પણ ગરીબોની વચ્ચે નથી આવતાં’. ત્યારે અચાનક ત્યાં બેઠેલી એક મહિલાએ PM મોદી માટે આપત્તિજનક શબ્દો કહ્યાં હતા. મહિલાની વાત સાંભળી પ્રિયંકા સહિત ગામવાસીઓ હસી પડ્યાં હતા. પ્રિયંકાએ મહિલાને સમજાવતાં કહ્યું, ‘એવું ન કહો , તેઓ (મોદી) દેશના પ્રધાનમંત્રી છે’. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા રાયબરેલીમાં સોનિયા ગાંધી માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP