• Home
  • Dvb
  • Dbv
  • ઠંડી કોને કહેવાય, એ આ બેનને પૂછો, બાથરૂમમાં ગઈ અને માતાજી યાદ આવી ગયા,Winter funny video

શિયાળામાં ઠંડી / Funny: ઠંડી કોને કહેવાય, એ આ બેનને પૂછો, બાથરૂમમાં ગઈ અને માતાજી યાદ આવી ગયા

ઠંડી કોને કહેવાય, એ આ  બેનને પૂછો, બાથરૂમમાં ગઈ અને માતાજી યાદ આવી ગયા,Winter funny video

divyabhaskar.com

Dec 17, 2018, 06:31 PM IST

શિયાળાની કડકડતી ઠંડીમાં ન્હાવુ તો ઠીક પણ પાણીને અડવાનું પણ મન થતું નથી. એવામાં ઠંડી કોને કહેવાય એ આ વીડિયો પરથી તમે સમજી જશો, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક બેનને ઠંડી એટલી લાગે છે કે બાથરૂમમાં જઈને માત્ર પાણીના દર્શન કરતા જ સ્વેટર પહેરી લે છે અને ગોદડું ઓઢી સુઈ જાય છે.

ઢોકળીએ તેના સાસુને કીધી ગોવા જવાની વાત, શોર્ટી પહેરવાની વાતથી ઢોકળીના સાસુના હતા આવા રિએક્શન

X
ઠંડી કોને કહેવાય, એ આ  બેનને પૂછો, બાથરૂમમાં ગઈ અને માતાજી યાદ આવી ગયા,Winter funny video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી