• Home
  • Dvb
  • Dbv
  • Funny: ખોટી જગ્યાએ કાર પાર્કિંગ કરશો તો આવુ થશે, પછી કહેતા નહીં,When wrong side car parking

Funny: ખોટી જગ્યાએ કાર પાર્કિંગ કરશો તો આવુ થશે, પછી કહેતા નહીં

Funny: ખોટી જગ્યાએ કાર પાર્કિંગ કરશો તો આવુ થશે, પછી કહેતા નહીં,When wrong side car parking

ખોટી જગ્યાએ કાર પાર્કિંગ કરવાનું પરિણામ કેવુ આવી શકે તે આ વીડિયો જોઇને તમને સમજાઈ જશે.

divyabhaskar.com

Nov 16, 2018, 02:04 PM IST

ખોટી જગ્યાએ કાર પાર્કિંગ કરવાનું પરિણામ કેવુ આવી શકે તે આ વીડિયો જોઇને તમને સમજાઈ જશે. જોકે વીડિયો માત્ર રમુજ માટે બનાવાયો છે. જેમાં એક વ્યક્તિ આડી પડેલી કારને કરવતથી કાપીને બે ટુકડા કરી નાખે છે જેને હટાવી પોતાની ગાડી કાઢે છે. જ્યારે તે કારનો માલિક આવે છે ત્યારે તેની શું હાલત થાય છે. તે જોવા માટે ક્લિક કરો આ વીડિયો.

નવી દુલ્હનના સ્વાગતમાં રણવિરે સજાવ્યું પોતાનું ઘર, DeepVir રહેશે આ ડ્રીમ હોમમાં

X
Funny: ખોટી જગ્યાએ કાર પાર્કિંગ કરશો તો આવુ થશે, પછી કહેતા નહીં,When wrong side car parking

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી