વસમી વિદાય વાઈરલ / ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડના મેરેજમાં પહોંચ્યો યુવક, દુલ્હનને ભેટીને કરી અજીબોગરીબ હરકત,સ્ટેજ પર હાજર દુલ્હનની માતાના રિએક્શનની દુનિયાએ લીધી નોંધ

When the ex comes at the wedding viral video

Divyabhaskar

Jan 16, 2019, 07:45 PM IST
ઈન્ડોનેશિયામાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો હતો જેમાં એક યુવક તેની ભૂતપૂર્વ પ્રેમિકાના લગ્નમાં પહોંચી જાય છે. સોશિયલ મીડિયામાં સૌથી પહેલા વીડિયો અપલોડ કરનાર મહિલાએ તેને ડેરિંગ ગણાવીને લખ્યું હતું કે જ્યારે પાંચ વર્ષના સુમેળ સંબંધોનો અંત આવી જાય અને પછી તમારા લગ્નમાં પૂર્વ પ્રેમી આવે ત્યારે? પછી શું થાય છે તે તમે જ જોઈ લો કેમ કે પહેલાં તો પોતાની દીકરીના પૂર્વ પ્રેમીને ઓળખવામાં થાપ ખાઈ ગયેલી માતાને જ્યારે ખબર પડે છે ત્યારે શું થાય છે તે પણ વીડિયોમાં જોઈ લો

X
When the ex comes at the wedding viral video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી