સાઉથનો સુપર ડાન્સ / મેરેજ રિસેપ્શનમાં દુલ્હને કર્યો સાઉથની એક્ટ્રેસને પણ ટક્કર મારે તેવો ડાન્સ, વરરાજાના દોસ્તારો પણ જોતા રહ્યા

wedding dance bride groom from keral

Divyabhaskar

Jan 13, 2019, 05:22 PM IST

કેરળમાં યોજાયેલા એક મેરેજ રિસેપ્શનનો વીડિયો વાઈરલ થયો છે જેમાં સ્ટેજ પર બેઠેલી દુલ્હન પણ વરરાજાના મિત્રોને કંપની આપવા માટે ડાન્સમાં જોડાઈ ગઈ હતી. આ ડાન્સનો વીડિયો જોઈને એકવાર તો મનમાં થાય જ કે આ દુલ્હન તો સાઉથની ફિલ્મોની કોઈ એક્ટ્રેસને પણ ટક્કર આપે તેવો ડાન્સ કરે છે. બ્લેક શર્ટ અને લાલ લૂંગીમાં હાજર વરરાજાના દોસ્તારો મસ્ત મજાનો ડાન્સ કરતા હતા બાદમાં આ જોઈને નવવધૂ પણ તેમની સાથે જોડાઈ જાય છે.જેનો મસ્ત મજાનો ડાન્સ જેણે પણ જોયો તેણે વખાણ્યો હતો.

કેનેડિયન સિંગરે 17 વર્ષની સગીરાને સ્ટેજ પર કર્યું તસતસતું ચુંબનને થયો હોબાળો

વેડિંગ સેલિબ્રેશનમાં યુવતીએ કર્યો મોસ્ટ એક્સપ્લોસિવ મહેંદી ડાન્સ:

X
wedding dance bride groom from keral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી