• Home
  • Dvb
  • Dbv
  • wedding ceremony video of akash ambani and shloka mehta

ભવ્ય લગ્ન સમારોહ / જીયો વર્લ્ડ સેન્ટરમાં યોજાયા અંબાણી પરિવારનાં શાહી લગ્ન, વરમાળા લઈને ચોરીમાં આ રીતે પડી શ્લોકાની એન્ટ્રી, સૌ કોઈ જોતા જ રહી ગયા

wedding ceremony video of akash ambani and shloka mehta

divyabhaskar.com

Mar 10, 2019, 03:01 PM IST
જીયો વર્લ્ડ સેન્ટરમાં અંબાણી પરિવારના શાહી લગ્ન રંગેચંગે પૂર્ણ થયા હતા. જેનો EXCLUSIVE વીડિયો અમે તમને બતાવી રહ્યા છીએ. વીડિયોમાં શ્લોકા લાલ વસ્ત્રોમાં સજ્જ થઈ વરમાળા લઈને ચોરીમાં આવતી નજરે પડે છે. તો આકાશ પણ માતા-પિતાનો હાથ પકડીનેલગ્ન મંડપમાં જતો જોવા મળે છે. તેની પાછળ ઈશા અંબાણી પતિનો હાથ પકડીને ચાલતી જનરે પચે છે. તો અનંત અંબાણી પણ તેની કથિત ફ્રેન્ડ સાથે જતો જોવા મળ્યો હતો. લગ્ન મંડપમાં આકાશે શ્લોકાને અનોખી અદામાં નિહાળી હતી.
X
wedding ceremony video of akash ambani and shloka mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી