લગ્નોત્સવ / ભવ્ય લગ્ન મંડપમાં આકાશ અંબાણીએ શ્લોકાની માંગમાં ભર્યું સિંદૂર, પતિ-પત્ની બંનેએ એકસાથે એવું કર્યું કે લોકો ખૂશ થઈને તાળીઓ પાડી ઉઠ્યાં

wedding ceremony of akash ambani - shloka mehta

divyabhaskar.com

Mar 11, 2019, 03:05 PM IST
આકાશ-શ્લોકા લગ્નનાં બંધનમાં બંધાયા હતા. આકાશે શ્લોકાની માંગમાં સિંદૂર ભરીને મંગળસૂત્ર અને વીંટી પણ પહેરાવ્યાં હતા. ત્યારબાદ પતિ-પત્ની બંનેએ એકસાથે અરીસો જોયો હતો. નીતા અંબાણીએ વહૂની નજર ઊતારી હતી તો શ્લોકાએ પણ નીતા અંબાણીનાં આશિર્વાદ લીધા હતા. સાથે જ વાઈરલ થયેલાં વીડિયોમાં જોવા મળે છે કે, પ્રિવેડીંગ ઈવેન્ટમાં આકાશ-શ્લોકાએ મરૂન-5 બેન્ડનાં પર્ફોર્મન્સ પર રોમેન્ટિક ડાન્સ કર્યો હતો.
X
wedding ceremony of akash ambani - shloka mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી