• Home
  • Dvb
  • Dbv
  • wear helmet while riding a bike, it will save your life in shocking accidents

ઘાત ટળી / વાહન ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરનાર આ વીડિયો ખાસ જુએ, ભયંકર અકસ્માતમાં હેલ્મેટે બે વખત બચાવ્યો યુવાનનો જીવ

wear helmet while riding a bike, it will save your life in shocking accidents

divyabhaskar.com

Feb 22, 2019, 04:54 PM IST
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક ગાડી યુ ટર્ન લઈ રહી હતી. ત્યાં જ પાછળથી પુરપાટ ઝડપે આવતો બાઈકચાલક ગાડીને અથડાઈ દુર સુધી ઘસડાયો હતો. માથા પર હેલ્મેટ પહેરેલું હોવાથી બાઈકર બચી ગયો હતો, પરંતુ આ સમયે તે લાઈટના થાંભલા સાથે અથડાયો હતો. જેથી નસીબજોગે ઊભા થઈ રહેલાં બાઈકચાલક પર થાંભલો પડ્યો હતો. પરંતુ અહી ફરી તેણે હેલ્મેટ પહેરેલું હોવાથી માથામાં ઈજા થતી બચી ગઈ હતી. આમ, હેલ્મેટને કારણે બે વખત બાઈકરનો જીવ બચી ગયો હતો. ટુ વ્હીલર ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરવું જોઈએ.વીડિયોના સ્થળ- સમય અંગે કોઈ પુષ્ટિ થઈ નથી
X
wear helmet while riding a bike, it will save your life in shocking accidents

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી