Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1774

મોબાઈલમાં જોતાં જોતાં રોડ ક્રોસ કરતો હતો યુવક, સામે છેડે પહોંચે એ પહેલાં જ અધવચ્ચે થઈ ગયો મોત સાથે ભેટો

  • પ્રકાશન તારીખ12 Jan 2019
  •  
ચીનમાં મોબાઈલ ફોન જોવાનાં ચક્કરમાં યુવાને જીવ ગુમાવ્યો હતો. આ દર્દનાક ઘટના રોડ પરનાં cctvમાં કેદ થઈ ગઈ હતી. યુવક મોબાઈલ ચેક કરતા-કરતા રોડ ક્રોસ કરી રહ્યો હતો..મોબાઈલમાં જ મશગૂલ રહીને ડિવાઈડર પણ ક્રોસ કર્યો હતો પરંતુ જેવો સામેનો રોડ અડધો ક્રોસ કર્યો કે પૂરપાટ આવતી વેને યુવકને કચડી નાંખ્યો હતો જેમાં તેનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું.અકસ્માતનાં ચોંકાવનારા cctv ફુટેજ વાઈરલ થઈ રહ્યા છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP