• Home
  • Dvb
  • Dbv
  • Waitomo Glow Worm Caves in New Zealand North Island

ચમકતી ગુફા / આગિયાથી ચમકતી વેટોમા ગુફાઓનો નયનરમ્ય નજારો,ગુફાની છત પર બનાવે છે પોતાના ઘર

Waitomo Glow Worm Caves in New Zealand North Island

Divyabhaskar

Feb 05, 2019, 04:49 PM IST
ન્યૂઝીલેન્ડના ઉત્તર ટાપુ પર વેટોમો ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ અહીં મળતા વિશેષ પ્રકારના લાખો આગિયાના પ્રકાશથી ચમકે છે. આ ગુફાઓ વચ્ચેથી વહેતી નદીથી જ્યારે આ આગિયાનો પ્રકાશ પરાવર્તિત થાય છે ત્યારે તે ખૂબ જ આકર્ષક દેખાય છે. લગભગ ત્રણ કરોડ વર્ષ પહેલાં આ ગુફાઓ સમુદ્રની અંદર હતી. તેની પર રહેલા ચૂનાથી બનેલાં સ્ટેલગમાઇટ્સ અને સ્ટેલગટાઇટ્સ પણ લાખો વર્ષ જૂના છે. પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટો ખસવાને કારણે આ ગુફાઓ જમીનની ઉપર આવી ગઇ હતી. અહીં મળતા વિશેષ પ્રકારના ચમકતાં કીટકો મચ્છરના આકારના હોય છે અને તેઓ આ ગુફાની છત પર પોતાના ઘર બનાવે છે.

X
Waitomo Glow Worm Caves in New Zealand North Island

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી