• Home
  • Dvb
  • Dbv
  • viral video of youngster burnt while playing with fire by taking kerosene in mouth

વાયરલ વીડિયો / વરઘોડામાં આગ સાથે ખેલ કરતાં યુવકનાં મોઢાંમાં લાગી આગ, ચકચારી ઘટનાનો LIVE વીડિયો વાઈરલ થયો

viral video of youngster burnt while playing with fire by taking kerosene in mouth

divyabhaskar.com

Jan 30, 2019, 06:10 PM IST
યુવક લગ્ન સમારંભમાં આગનો ખતરનાક ખેલ કરતો હતો. મોઢાંમાં કેરોસીન ભરી યુવક ભડકા કરતો જેને જોઈ મહેમાનોએ વાહવાહી કરતા હતા. અચાનક જ યુવકના મોઢાંમાં આગ લાગી..મોંઢા પર આગ સાથે યુવકે ભાગવા લાગ્યો હતો.ઉપસ્થિત મહેમાનોમાં પણ દોડધામ મચી ગઈ પરંતુ યુવકના મિત્રોએ માંડ માંડ મોઢાં પરથી આગ બુઝાવી હતી.યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો..વાઈરલ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી

X
viral video of youngster burnt while playing with fire by taking kerosene in mouth

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી