Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3319

જેને રામ રાખે તેને કોણ ચાખે? ટ્રેન નીચે પડતું મૂકનાર મહિલાનો કુદરતી રીતે જીવ બચી ગયો, આઘાતને લીધે મહિલા રડી પડી

  • પ્રકાશન તારીખ20 Apr 2019
  •  
સોશિયલ મીડિયા પર શોકિંગ અકસ્માતનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં મહિલા ટ્રેન નીચે આવી ગઈ હતી. ટ્રેનની બોગી નીચે આવેલી મહિલાનો વાળ પણ વાંકો થયો ન હતો..! મહિલાનો જીવ બચ્યો હતો પણ આઘાતને કારણે મહિલા રડી પડી હતી. રેલ્વે પોલીસના જવાનોએ તરત દોડી જઈને મહિલાને ટ્રેન નીચેથી બહાર કાઢી હતી. જોકે વીડિયોનાં સ્થળ,સમય અંગે સત્તાવાર માહિતી મળી શકી નથી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP