Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1824

એકસાથે 10 સાપ સાથે દિલધડક ખેલ કરતાં મદારીનો વીડિયો વાઈરલ, સાપને મોઢાંમાં નાંખીને ઝેર ચૂસે છે આધેડ

  • પ્રકાશન તારીખ14 Jan 2019
  •  
સોશિયલ મીડિયામાં મદારીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એકસાથે 10 સાપ સાથે મદારી ખેલ કરતો દેખાઈ રહ્યો છે. પહેલાં અનોખી ટેક્નિક વડે સાપને ડબ્બામાંથી બહાર કાઢે છે અને પછી એક સાપને મોઢાંમાં નાંખીને તેનું ઝેર ચૂસવાનો દિલધડક ખેલ પણ કરી બતાવે છે. મદારી અવનવા કરતબ કરીને લોકોને મનોરંજન પૂરું પાડે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP