વાઈરલ / મોદીના વિકાસ પર કલાકારોની કવ્વાલી, કર્યો ઉત્સાહનો સંચાર

Viral video of qawwali on modi vikas

Divyabhaskar

Mar 13, 2019, 08:01 PM IST
લોકસભાની ચૂંટણીના જાહેરાત થતાંની સાથે જ બંને પક્ષના કાર્યકારોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. તેવામાં ફરી એકવાર ભાજપ સમર્થકોએ બનાવેલી હટકે કવ્વાલીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેના દરેક શબ્દમાં નરેન્દ્ર મોદીની અને તેમના શાસનકાળમાં લેવાયેલા નિર્ણયોના પણ વખાણ કરવામાં આવ્યા છે.
X
Viral video of qawwali on modi vikas

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી