Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1344

જ્યારે દોડીને આવતા કૂતરાઓને જોઈને ભાગ્યો પાકિસ્તાની રિપોર્ટર, કેમેરામાં રેકોર્ડ થયો તેનો ફિયોસ્કો

  • પ્રકાશન તારીખ17 Dec 2018
  •  
પાકિસ્તાની રિપોર્ટર ચાંદ નવાબનું નામ આજે તેમના મજેદાર કામને લીધે ખાસ્સું જાણીતું થયું છે હવે આવી જ યાદીમાં પાકિસ્તાનના વધુ એક રિપોર્ટરનું નામ સામેલ થઈ ગયું છે. આ પત્રકાર મહાશય કૂતરાઓની સ્પર્ધામાં ખુલ્લા મેદાનમાં બેઠા બેઠા રિપોર્ટિંગ કરતા હતા જેમાં તે દોડીને આવ કૂતરાઓને બેક ગ્રાઉન્ડમાં રાખીને પોતાના દર્શકો માટે એક સરસ મજાની પીટુસી રેકોર્ડ કરતા હતા અને ત્યાં જ અચાનક જ પાછળથી કુતરાઓ ઝડપથી દોડતાં દોડતાં આવે છે. જો કે આ ઘટનાથી એકદમ ડરેલા આ મહાશયે રિપોર્ટિંગ તો બંધ નહોતું જ કર્યું. આજકાલ સોશિયલ મીડિયમાં પણ આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP