શાયરાના અંદાજ / વાઈરલ થયો નરેન્દ્ર મોદીના જબરા ફેનનો અંદાજ, સો ટકા તમે ખુશ થઈ જશો

viral video of narendra modi fan

Divyabhaskar

Mar 27, 2019, 07:56 PM IST

લોકસભાની ચૂંટણી આવતાં જ અનેક પક્ષો પોતાની વોટબેંક મજબૂત કરવા માટે સક્રિય થઈ જાય છે. જો કે કેટલાક એવા અલગારી હોય છે જેમને રાજકારણ સાથે કોઈ જ નાતો કે રસ ના હોવા છતાં પણ અનાયાસે જ કોઈ વ્યક્તિના ફેન થઈ જાય છે. આવા જ એક જબરા ફેનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની જાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમર્થક કહે છે, જો કે તે જે રીતે લોકોને શાયરાના અંદાજમાં જવાબ આપે છે. તે સાંભળીને સામેવાળા ખુશ થઈ જાય છે. જોઈ લો તમે પણ તેનું હાજરજવાબીપણું તે પણ શાયરની માફક.
X
viral video of narendra modi fan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી