Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2162

મેરેજમાં કપલના સ્થાને ભાભાઓએ કર્યો લગ્નમાં ડાન્સ, સફેદ લૂંગી અને કાળા ચશ્માંવાળો ડાન્સ જોઈને મહેમાનો થયા ફિદા

  • પ્રકાશન તારીખ04 Feb 2019
  •  

કેરળના એક લગ્નસમારંભમાં અનોખું જ દૃશ્ય જોવા મળ્યું હતું. સામાન્ય રીતે તો મેરેજમાં કપલ એટલે કે નવપરણિત દંપતી જ ડાન્સ કરે છે જો કે અહીં સાવ ઉલટું જ હતું. સાઉથ ઈન્ડિયન ફિલ્મોના સ્ટાર એવા મોહનલાલની જ એક સુપર હીટ ફિલ્મના સોંગ જીમિક્કી કમાલ પર કપલના વડીલોએ અદભૂત ડાન્સ કર્યો હતો. જોત જોતામાં જ આ લૂંગી ડાન્સનો વીડિયો વાઈરલ થવા લાગ્યો હતો. દિલથી નાચેલા આ એલ્ડર એવા અંકલ્સનો ડાન્સ જોઈને યૂઝર્સે પણ કહ્યું હતું કે વાહ ક્યા બાત હૈ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP