• Home
  • Dvb
  • Dbv
  • Viral video of man singing hindi song in emotional way

અનોખો કલાકાર / ગરીબના શબ્દોમાં રહેલી લાચારીએ રડાવ્યા લોકોને, વાઈરલ થયો ઈમોશનલ વીડિયો

Viral video of man singing hindi song in emotional way

divyabhaskar.com

Mar 30, 2019, 05:50 PM IST
સોશિયલ મીડિયામાં ઘણા સમયથી એક વામન કદની વ્યક્તિની ગીત ગાતાં ગાતાં સમયે જોવા મળતી દયામણી દશાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. શરીર પર પૂરતાં કપડાં પણ નથી, હાથમાં જેવાં હોવાં જોઈએ તેવાં સંગીતનાં કોઈ સાધનો પણ નથી, તેવી આર્થિક દશા સાથે તેણે જે સૂરમાં ગીત ગાઈને લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા તે જોઈને જ સામેવાળાઓની આંખમાં આંસૂ આવી ગયા હતા.આજા તૂઝ કો પુકારે મેરે ગીત...ની દર્દભરી રજૂઆત સાંભળીને લોકોએ પણ તેમનાથી બનતી મદદ કરી હતી. જે બાદ કોઈએ આ વીડિયો અપલોડ કરતાં જ અનેક લોકો ઈમોશનલ થઈ ગયા હતા. જે બાદ અનેક લોકોએ તેને શેર પણ કર્યો હતો.
X
Viral video of man singing hindi song in emotional way

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી