ફિટનેસ ફંડા / હિના ખાનનો વર્કઆઉટ વીડિયો, ઝીરો ફિગર માટે કરે આટલી એક્સરસાઈઝ

Viral video of hina khan workout and diet plan

Divybhaskar

Jan 28, 2019, 08:09 PM IST

સોશિયલ મીડિયામાં ફેન્સનો અનેરો પ્રેમ મેળવી રહેલી રિશ્તા ક્યા કહલાતા હૈની હિના ખાન ફરી તેના વર્કઆઉટ વીડિયોને લીધે ચર્ચામાં છે. થોડા જ દિવસ પહેલાં ઇંસ્ટાગ્રામમાં તેણે એક જાણીતી બ્રાન્ડનું શૂટ કરીને બ્રાઈડલ લૂક સાથેનો વીડિયો પણ શેર કર્યો હતો. હવે તેણે પોતાની ફિટનેસ માટેની હાર્ડ ટ્રેનિંગનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે પોતાનું ઝીરો ફિગર જળવાઈ રહે તે માટે વર્કઆઉટ કરતી નજરે ચડી હતી. તેણે એ પણ કહ્યું જિમિંગની સાથોસાથ જ ડાયટ પણ એટલું જ સ્ટ્રિક્લી ફોલો કરે છે.

X
Viral video of hina khan workout and diet plan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી