• Home
  • Dvb
  • Dbv
  • viral video of groom who dancing alone in marriage

દૂલ્હાનો ડાન્સ / વગર દૂલ્હને કે વગર દોસ્તે વરરાજાએ માર્યા ઠુમકા, હરખમાં આવીને કર્યો આવો ડાન્સ

viral video of groom who dancing alone in marriage

Divyabhaskar

Mar 23, 2019, 03:42 PM IST
લોકો બીજાના લગ્નમાં દિલ ખોલીને ડાન્સ કરતા હોય છે તો જ્યારે પોતાના લગ્નમાં નાચવાનો મોકો મળે ત્યારે શેના ઉભા રહે? એવા જ એક વરરાજાના ડાન્સનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે બગીમાં ઉભા ઉભા જ દિલખુશ થઈ જાય તેવો ડાન્સ કરતા નજરે ચડે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે જેના વિશે લોકોએ કહ્યું હતું કે મૂરતિયાનો હરખ જ સમાતો નથી. વગર દૂલ્હને કે વગર દોસ્તે આમ ડાન્સ કરવા માટે પણ હિંમત જોઈએ. મેરઠનો આ વીડિયો લોકોને પણ પસંદ આવી રહ્યો છે.
X
viral video of groom who dancing alone in marriage

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી