• Home
  • Dvb
  • Dbv
  • viral video of girl child, zoya fatima, youngest bride

વાઈરલ વીડિયો / આટલી નાનકડી દુલ્હન ભાગ્યે જ તમે જોઈ હશે!કાલીઘેલી ભાષામાં એવું બોલે કે સાંભળતાં જ તમારા ચહેરા પર સ્મિત આવી જશે

viral video of girl child, zoya fatima, youngest bride

divyabhaskar.com

Mar 23, 2019, 06:30 PM IST
બિહારનાં હાજીપુરથી એક દુલ્હન બનેલી બાળકીનો વીડિયો વાઈરલ થયો છે.આટલી નાનકડી દુલ્હન ભાગ્યે જ તમે જોઈ હશે! ઝોયા ફાતિમાનો ક્યૂટ વીડિયો તેની માતાએ બનાવ્યો છે. જેમાં એક મહિલા ઝોયાને સલામ શીખવાડી રહી છે.'ઘૂંઘટ ઉઠાવો, હવે સલામ કરો, અમ્મીને ગળે મળો..અબ્બૂને પૂછો કે , હું કેવી લાગું છું?' જેવા શબ્દો પર બાળકી સુંદર રીતે રિએક્ટ કરે છે.
X
viral video of girl child, zoya fatima, youngest bride

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી