Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2460

બાળકીએ આક્રોશ સાથે કહ્યું, પાકિસ્તાનકો અહેસાસ કરા દો, 56 ઈંચ કે સીને કી

  • પ્રકાશન તારીખ22 Feb 2019
  •  

પુલવામામાં થયેલા હિચકારા હુમલા બાદ જ્યાં એક તરફ દેશવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યાં હવે નાનાં નાનાં ભૂલકાં પણ કવિતાઓ રચીને પોતાનો પણ વિરોધ નોંધાવે છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા બાળકીના આ વીડિયોમાં જોઈ શકાય છે કે રોષની ચરમસીમા શું હોય. તેણે માત્ર દેશવાસીઓને જ નહીં પણ સત્તામાં બેઠેલા લોકોને પણ તેમના વચનો યાદ કરાવીને કહ્યું હતું કે અબ તો અપની આદત બદલો ડર ડર કે જીને કી, પાકિસ્તાનકો અહેસાસ કરા દો, 56 ઈંચ કે સીને કી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP