Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-853

દીપિકાનું 'નગાડા સંગ ઢોલ' સૉન્ગ વાગતાં જ પાકિસ્તાની દુલ્હન હાથ ઊંચા કરીને નાચવા લાગી, તેની અદાઓ જોઈને લોકો આફરીન પોકારી ઉઠ્યા

  • પ્રકાશન તારીખ18 Nov 2018
  •  

માત્ર ભારતમાં જ નહીં પણ કદાચ અન્ય દેશોમાં પણ બૉલિવુડના એવા ચાહકો છે કે જેઓ તેના ગીતો અને ફિલ્મો માણવાની એકપણ તક ચૂકતા નથી. હવે તો તેમના લગ્નપ્રસંગમાં પણ તેઓ મનપસંદ સ્ટાર્સના સૉન્ગ પર પગ થીરકાવવા લાગે છે. આવી જ એક યુવતી એટલે કે પાકિસ્તાની દુલ્હન જોવા મળી હતી જેની કેટલીક અદાઓ જોઈને લોકો આફરીન પોકારી ઉઠ્યા હતા.સંગીત સેરેમનીમાં પોતાના દૂલ્હા પાસે બેઠેલી આ યુવતી સામે સ્ટેજ પર થતા ડાન્સના પર્ફોર્મન્સને દિલ ભરીને માણતી રહી હતી. સાથે જ તે ઉત્સાહમાં આવીને ત્યાં બેઠાંબેઠાં જ જે પ્રકારે ડાન્સ કરતી હતી તે હાવભાવે લોકોના દિલ જીતી લીધા હતા. તેમાં પણ જ્યારે દીપિકાનું ‘નગાડા’ સૉન્ગ વાગવાનું શરૂ થયું ત્યારે તો તે હાથ ઊંચા કરીને પોતાની ખુશી વ્યક્ત કરીને નાચતી રહી હતી.

પ્લેટફોર્મ પર મહિલા પોલીસે ઝડપી ખુદાબક્ષ યુવતીને, માથાના વાળ ખેંચીને પટકી નીચે તો સામે યુવતીએ પણ કરી દેવાવાળી

સિગ્નેચર બ્રિજ પર કિન્નરોએ રાત્રે કપડાં કાઢીને કર્યા તાયફા

વાઈરલ થયો રાજસ્થાની ભાભીનો મતદાનની અપીલ કરતો વીડિયો, કહ્યું- નોટાનું બટન નહીં દબાવો તો જ મળશે નોટો​

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP