Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2970

બિલાડીઓની દૂધ પીવા માટેની હરિફાઈનો વીડિયો વાઈરલ, યૂઝર્સે કમેન્ટ કરી હતી કે 'ભાજપ-કોંગ્રેસ જાણે જનતાને મનાવવાનો પ્રયત્ન કરે છે'

  • પ્રકાશન તારીખ23 Mar 2019
  •  
સોશિયલ મીડિયા પર હાલ વીડિયો વાઈરલ થયો છે. જેમાં બે બિલાડીઓ એક કટોરામાંથી દૂધ પીવા માટે જાણે કે હરિફાઈ કરી રહી છે. બંનેને કકડીને ભૂખ લાગી હોવાથી એક-બીજાની પાસેથી દૂધનું પાત્ર છીનવીને દૂધ ચાટી રહી છે.બંને બિલાડીઓ એકબીજાથી ઝૂંટવીને દૂધ પી રહી છે.લોકસભા ચૂંટણીનાં સંદર્ભમાં આ વીડિયો શેર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સે આ વીડિયો પર કમેન્ટ કરી હતી કે 'ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો જાણે જનતાને મનાવવાનો પ્રયત્ન કરે છે'

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP