ઓવર કોન્ફિડન્ટ / બકેટની મજબૂતી બતાવવા જતાં જ ફેરિયાનો થયો આમ ફિયાસ્કો, ડરી ગયેલો ગ્રાહક હસવા લાગ્યો

viral video of bucket seller and customer

Divyabhaskar

Jan 24, 2019, 05:26 PM IST

વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં રસ્તા પર ઊભા રહીને બકેટ વેચતા એક ફેરિયાનો ગ્રાહક સામે જે સીન થયો હતો તેનો વીડિયો જોતજોતામાં જ વાઈરલ થવા લાગ્યો હતો. રોડના કિનારે ઉભેલા ફેરિયા પાસે ગ્રાહક જઈને બકેટની મજબૂતી ચેક કરવા લાગે છે. પારકી વસ્તુ હોવાથી બાપડો ગ્રાહક પણ સૌ ધીરે ધીરે એકબીજા સાથે બે બકેટ અથડાવીને ચેક કરતો હતો. આ જોઈને ફેરિયાએ પણ તેના હાથમાંથી બકેટ પોતાની પાસે લઈ લીધી હતી, પછી તો ભાઈએ ઓવર કોન્ફિડન્ટમાં જે રીતે ધડામ ધડામ કરીને બકેટસ અથડાવી હતી કે ભાઈ નો સીન થઇ ગયો હતો.

X
viral video of bucket seller and customer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી