હોમમેઇડ એટીએમનો વીડિયો આજકાલ થઈ રહ્યો છે વાઈરલ / આ બે અઘરી નોટોનો વીડિયો એક કરોડ લોકોએ જોયો, કાર્ડ સ્વાઈપ કરીને પેટમાંથી કાઢી નોટ

viral video of boys who playing with homemade atm

Divyabhaskar.com

Nov 30, 2018, 06:27 PM IST

સોશિયલ મીડિયામાં અંદાજે ત્રણેક સપ્તાહ પહેલાં જ અપલોડ કરાયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક ટેણિયો અન્ય બાળકના પેટ પર એટીએમ કાર્ડ સ્વાઈપ કરે છે બાદમાં તે સિક્રેટ પાસવર્ડ પણ એન્ટર કરે છે. બસ પછી તેમાંથી નીકળે છે ચલણી નોટો. આ બંને અઘરી નોટોના આ માત્ર 9 સેકન્ડના વીડિયોને અંદાજે એક કરોડ કરતાં પણ વધુ લોકોએ જોયો હતો. તેમનું આ હોમમેઇડ એટીએમ આજકાલ વાઈરલ થયું છે.

શૉકિંગ ઘટના: પ્લેબોય મૉડલની લૉન્ડ્રિરૂમમાં જ થઈ શારીરિક છેડતી

પાક.ના પેશાવરમાં કપૂર ખાનદાનની હવેલી મ્યૂઝિયમમાં ફેરવાશે

96 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો શિયાળામાં ચામડીને સૉફ્ટ રાખવાનો ઘરેલુ ઉપાય

X
viral video of boys who playing with homemade atm

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી