Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2082

15 ફૂટ લાંબા સાપ સાથે અજીબોગરીબ હરકત, ફેણ પર કિસ કરતાં જ કાળોતરો શાંત થઈ ગયો

  • પ્રકાશન તારીખ30 Jan 2019
  •  

દ-ભારતના એક ગામમાં નીકળેલા મહાકાય સાપને પકડવા માટે ગયેલા એક વ્યક્તિએ તેના અજીબોગરીબ કારનામાનો લીધે ભીડ ભેગી કરી હતી. તેમજ તેનું આ કારનામું પણ એવું હતું કે ત્યાં હાજર એક પોલીસકર્મી પણ આંખો ફાડીને જોઈ રહ્યો હતો તો એક વ્યક્તિ પોતાના કેમેરાથી તેના ફોટોઝ પણ લેવા લાગ્યો હતો. આ 15 ફૂટ જેટલા લાંબા કાળોતરાને વશમાં કરવા આવેલા આ વ્યક્તિએ પણ લોકોને વીડિયો બનાવતા જોઈને સાપને કિસો કરતો હોય તેવા પોઝ આપ્યા હતા. બાદમાં આ લાંબા અને મહાકાય એવા સાપને પકડવા માટે તેની સાથે તે વાતો કરતો રહ્યો હતો જે બાદ તેને પકડીને રેસ્ક્યુ કર્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP