• Home
  • Dvb
  • Dbv
  • VIRAL VIDEO: Indian Army soldiers dancing to ‘Hawa Hawa’

કડકડતી ઠંડીમાં સરહદ પર આર્મીના જવાનોએ પાકિસ્તાની સૉન્ગ પર કર્યો ડાન્સ, ચારેબાજુ બરફ જ બરફને હાથમાં હતા પાવડા ને ડોલ

VIRAL VIDEO: Indian Army soldiers dancing to ‘Hawa   Hawa’

Divyabhaskar.com

Dec 18, 2018, 07:31 PM IST

આજકાલ સોશિયલ મીડિયામાં દેશની સરહદે આવી કડકડતી ઠંડીમાં પણ ફરજ બજાવતાં બજાવતાં કરેલા નિજાનંદનો વીડિયો વાઈરલ થયો છે. દેશના જવાનોએ બર્ફવર્ષાની વચ્ચે હાથમાં પાવડા અને ડબલાં અને ડોલ જેવી વસ્તુઓ રાખીને પાકિસ્તાની ગીત એવા હવા હવા પર મનભરીને ડાન્સ કર્યો હતો. આ અગાઉ પણ એક આવો જ વીડિયો વાઈરલ થયો હતો જેમાં બંને દેશ એટલે કે ભારત અને પાકિસ્તાનના જવાનોએ એક જ મંચ પર દિલ ખોલીને ડાન્સ કર્યો હતો. વાઇરલ થયેલા આ વીડિયોમાંનું આ ગીત એક પાકિસ્તાની સિંગર હસન જહાંગીરે ગાયું હતું. લોકોએ પણ આર્મીના જવાનોના વિષમ પરિસ્થિતિમાં પણ જોવા મળેલા જોલી મૂડને વખાણ્યો હતો.

ભગવાધારી બાબાની વિચિત્ર વિધિનો વીડિયો વાઈરલ, મહિલાને પાછળ ફેરવીને કર્યા અજીબ જ ચેનચાળા

મહંતનું ડર્ટી પિક્ચર, એક સાથે 9 અશ્લીલ વીડિયો વાઈરલ થતાં ફરાર ઢોંગી સાધુ

X
VIRAL VIDEO: Indian Army soldiers dancing to ‘Hawa   Hawa’

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી